આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૩ જગતમાં માત્ર આ તેજ જો હાત, તે તેની કાઈ નહિ કરત પરવા ; ઢાત અંધારનું તત્ત્વ નહિં તે પડત તેનું નામ ક્યાંથી ચરવા ? સુખતણી કલ્પના કેમ આવતઃ મને, જો કદી હાત નહિ દુ:ખ જગમાં ? વૃક્ષ સ્થાયી રહ્યું તે કશું કલ્પેશે ગાઉ કે ગજતણું માપ ડગમાં ? ખંડ ૪ દુઃખથી સુખ અને સુખથકી દુઃખ છે, એક વિષ્ણુ હાય નહિ અન્ય એવાં; એ જીવનયંત્રનાં ચક્ર સહુ જીવનને ઉડવતાં પક્ષીની પાંખ જેવાં ; તેાડતાં જીવન તૂટી પડે, એકને તિમિર વિષ્ણુ જીવનનું સ્વપ્ત ક્યાંથી ? વિશ્વમાંથી કદી કાઢી લ્યેા પ્રકૃતિને, તે પ્રભુ જ લુપ્ત થઈ નય ત્યાંથી ! વિકાસની વેદના ૧૨૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

24/50

૧૨૪