આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૧૮ તેજ અંધારની પાર અવકાશમાં સર્વ એ પરમ તેજ સંકેત છે પરમ ચૈતન્ય, તેમ અંધાર મહાતત્ત્વ કરો; તેજ અંધાર ગૂંથાઇને વિશ્વમાં સકળ સંસાર સરજે અનેરે ; એ મહાતત્ત્વસંકેત અંધારમાં એ જ એક નિર્મળ મહાતત્ત્વ વ્યાપે ; તત્ત્વ ઝરી ત્યાંથી નિજ રૂપ લે, વિવિધ મિશ્રણથી વ્યક્તિત્વ થાપે. મહાતત્ત્વ છે મૂળ આ વિશ્વનું, પૂરતું સ સા વિશ્વક્ષે ; ચૈતન્યમાં અદી પથરાઈ તે ખીલવવા વિશ્વસૌંદર્ય લક્ષે વિકાસની વેદના ખડ ૪ જાય ચૈતન્યનું તેજ ફૂટવા ; છે વેદના વિશ્વઅંતરતણી, ચાઘુ જ્યાં તેજ આનંદ લૂંટવા ! ૧૨૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

29/50

૧૨૯