આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૨૩ દૃષ્ટિ સામે થતા કૈક ઉત્પાત આ ઘડી જોઇને માનવી ધૈર્ય ખાતા ; વિષે પ્રકૃતિમાં તુમુલયુદ્દો થતાં, કંપતા સભય તે સર્વ જોતા ; પરિણામ નિર્દય દિસે, જોતજોતાં મરે જન હજારે। ; પ્રકૃતિનાં પ્રકૃતિની ક્રૂરતા જોઈ વિસ્મય થા માનવી એમ જે બિચારા. ધરતીકંપા થઈ નગર કા તૂટતાં, તે। નવી ભૂમિલીલા રચાતી ; ચાયતે।ફાન તે નાવ કા ડૂબતાં, યુદ્ધ લાભ વિકાસની વેદના તેા હવા પૃથ્વીની શુદ્ધ થાતી ; ને મરકીમાં પ્રાણુ લાખા પડે, તે અને પૃથ્વી સમતાલ પાછી : કે ખેટમાં જીવન વહેતું જતું : શું જુએ માનવી િઆછી ? ૧૩૪ ખંડ ૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

34/50

૧૩૪