આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ઘાટ જીવન તેા લધુ જે પાનખરમાં ખરે વૃક્ષથી પત્ર સૌ, તે અને વૃક્ષ ત્યાં હાડડીઠું ; પણ રડે તે જ જેણે નવાંકુરચક ઋગ્ણાયું, તે ફરી ઝૂલતું ત્યાં ન દીઠું ; ગયું, તે નકામું બધું ; જે રહ્યું તે નવું તેજ ધારે : સૂકું ખરી જાય આ જીવનયી, નવલલીલા થવા જીવનક્યારે ! સર્વ વિકાસની વેદના ૧૨૮ આ જે ધડાશે જીવન આખરે, તેની થઈ પ્રથમથી રૂપરેખા ; પૂરું ઘડાઈ રહે તે પછી તહીં જીવન નિજ પૂર્ણ દેખા ; અધીરા થવું કેમ ગભરાઇને ખંડ ૪ વ્યર્થ ભયથી હૃદય ગૂંગળાવી? જીવનને। રહ્યો કંઈક આનંદ તે આજ શા કાજદેવા ગુમાવી ? ૧૩૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

39/50

૧૩૯