આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૪૭ જ્ઞાનફળ આદમે ચાખતાં તેહને મૂકિયા સ્વર્ગથી બહાર દેવે : જીવનિફલીને જીવનકવિતા અધી શુષ્ક થઈ જાય સિદ્ધાંત એવે ; પાપનું ખીજ જે સ્વર્ગમાંહીં ઊગ્યું, તે પછી સ્વર્ગની શુદ્ધિ ક્યાંથી ? શ્રેષ્ટકૃતિ માનવીને અરે સર્પઆધાર ફેંકી જ શાથી? પ્રભુતણી મૂળ એ પાપનું વૃક્ષ વિસ્તારતાં જગતની જ્યેાતિ ઢંકાય સઘળે ; ધ વાદનું ધુમ્મસ ખંડ પ સર્વ આનંદલાલી પડે ઝાંખી, તે સ્વર્ગથી પાપ પથરાય પ્રત્યેક ડગલે ; પાપ-આરાપ જે પામિયે માનવી પાપ તે નહિ જ ભૂલે : અગ્નિથી ઊપજી અગ્નિતે ભારતી રાખ તે નહિ જ ઉપજાવી ચૂલે ! ૧૬૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

10/50

૧૬૦