આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 ફનિકા ૧૫૧ આજ ધર્માધિકારી ન ધર્મ રહે, તેાય કહે છે અન્યાં લેાક પાપી : વિજ્ઞાની રહે તત્ત્વશાધે મથ્યા, આજ નહિ શકે આત્મની શક્તિ માપી : આજ કવિ દેવયુગ કલ્પનાના રચે, પણ રે દૈત્યનાં નૃત્ય ચાલે માનવીઆંખ આકાશને વીંધતી, પણ ભરે હૃદય અંધાર વહાલે. ભલું ધૂળમાં લેાટવું, રાચવું, તે જરા આંખમાં તેજ ભરવું; ભલું મેાજમાં દૈત્યશું નાચવું, તે જરા દેત્રની સાથે ફરવું; પૃથ્વીની માટી તે સ્વર્ગનાં જળથી માનવીનું જીવન રહે ડાતું : છે જ તેવા રહે અધમ કે પલટશે— ભાવિ એ કાળઉદરે છુપાતું. કે છે ધવાનું ધુમ્મસ ખંડ પ ૧૬૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

14/50

૧૬૪