આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૫૨ માનવી સ્વર્ગને કલ્પનામાં સારું જે રહ્યું માનવી ઘડી લાવી તે મૂકતા પૃથ્વીપાટે ; કે નરસું સૌએમ આપતા જાય ઘડતે બધું આપ ધાટે ; હૃદયમાં, હૃદયનાં સ્વપ્રમાં, તે રચાતું રહે આંખ સામે : સ્વર્ગના નાથને પણ ઘડી નિજ સમેા, સહજ સંતેાષ પામે ! ધર્મવાદનું ધુમ્મસ ખરું પ માની તે કરે ભક્તિ એ નાથની પણ કરે ભક્તિ પણ આપવાઘેં ; કૈંક વર માગતા પાય તે લાગàા,— શું રહ્યું કે ફરી તે જ પ્રાચૈ ? અકળ શક્તિની છે ગહનતા અમિત, તેઢુ ગદારીથી માપતાએ ! વિશ્વની ટંકશાળે અધે માનવી છાપ નિજની જશેા છાપતેા એ ! ૧૬૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

15/50

૧૬૫