આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૬


દેહના ધર્મ તે માનવી મસ્ત તાય ૧૬૬ જીવનનાં કર્મ સૌ માનવીને રહ્યાં છે જ વળગી ; છૂટવા તે। ભલે ચાહ્ય, પશુ કેમ એ આપદા થાય અળગી ? માાં રહ્યાં ઊછળી ઉદધિમાં, ×ી તે ખુષુદ્દા ચળવળે ત્યાં ; એ ભરતી કે એટ નહિ વીસરે, સદા શાંતિ અંતર તળે સાં. દેહને રાખવા દેહને પોષવી, જીવનનું કાર્ય એ મુખ્ય લાગે; રાજને રાજએ ખેાજ ઉપાડવા, રાજના તેાય નહિ આપદા એક ભાંગે ; શ્રમતણું રાજ વેતન મળે, વેઠ એ છે જ નિરાતકરી : માનવીનું મળે મૂલ્ય અંતિમ કશું ? સમસ્યા ઊઠે વિશ્વધેરી ! એ જ અન તત્વની સાંકળી ખડે ૧૮૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

32/50

અનંતત્વની સાંક્ળી
૧૮૨