આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૬૮


સમતાથી ભર્યો માનવીને જવું નિત્ય ઊંચે ; ભાવને મુદ્ધિની ઢાર જેવી અધમ વાસના રાખતાં એની ઉરપ્રૌઢિને શું ન ખૂંચે ? ધૂળને ચારથી કંઈ જ વધુ શું નથી ? ખાન ને પાન શું અંત તુષ્ટિ ? દેહથી પર નથી મનુજમાં કંઈ જ કે ન તે ચાહ્ય કંઈ અવર પુષ્ટિ માટીનેા માનવી માટીમાં મળી જશે, તેથી શું માનવીજીવન ખાટું ? પલકરંગી બધાં જાય પીછાં ખરી, તાય ભાસે ઉષાજીવન મેારું; દેહને પાષતાં પાપ કશું યે નથી, તે તજી અન તત્વની સાંકળી પણુ મહીં ખંડ શકે ન્યાતિ એ દેશું, ન અટકે જીવનમાં દમકતી. ૧૮૪ રજ રહી જે ચમકતી, Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

34/50

અનંતત્વની સાંક્ળી
૧૮૪