આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૭૦
આત્મનાં બંધને આત્મને બાંધતાં,
દેહનાં બંધના દેહુ બધે :
બંધના એનાં એકમેક મળી
આત્મતે દેહને સાથ સાંધે;
દેના ગુણ વહે માત પૃથ્વી ભણી,
આત્મના ધર્મ પરમાત્મ પ્રત્યે :
દેઢુ તે આત્મના વિશ્વસંબંધમાં
માનવી નાચતા કર્મલ્યે.
દેહ તે આત્મના
પરમ સંલગ્નમાં
માનવીએ રહ્યું કર્મ કરવું :
આત્મની આંખ ઊંચે જવા ચાહ્ય, પણ
દેહની પાંખ ઈચ્છે ઊતરવું :
દેહના દેશના દસ્ય સૌંદર્યમાં
માનવી દેહધૂળ ખાતે
આત્મતી ભૂમિ નવ દેહઆંખે પડે,
રે ચડે કેમ ત્યાં આત્મ
અન તત્વની સાંકળી
૧૮૬
ખંડ ૬
આ તા?
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
36/50
અનંતત્વની સાંક્ળી
૧૮૬