આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૭૩
સૃષ્ટિલીલા બધે લલિત લેાલી રહી,
શી કરે માનવી પાસ લટકાં !
માનવી જાય સોંર્ય એ પકડવા,
મૂકી
સૂર્યનાં કિરણ
માનવી
છે જ
વિજ્ઞાનનાં ચતુર છંટકાં :
પકડાય, પૂરાય, પણ
સૂર્યની ગતિ ન બંધાય કાથી :
પૃષ્ઠ પર પૃષ્ઠ ખાલી રહ્યો,
નહિ ખૂલે પૂર્ણ આકાશપોથી.
અન તત્વની સાંકળી
સૌંદર્ય આનંદ ને સ્તુતિચકી,
નહિ જ સૌંદર્ય કો ભાગ કાજે
દારૂખાનાતી ફૂલકણી આંજતી,
માનવી
નોં કદી સૂર્યની તેજકલગી :
કેમ સૌંદર્ય એ સૂમ તે પામશે ?
સૂક્ષ્મની સાધના છે જ અળગી.
પણ જઈ ભેટતાં દેહુ દાઝે !
મેારકલગી શકે મેળવી,
ખ૩૬
૧૮૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
39/50
અનંતત્વની સાંક્ળી
૧૮૯