આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૨


છે અનંતત્વને એક છેડે પ્રભુ, જીવન એ ખેની વચ્ચે રહી ઊકળતું ઊછળતા સિંધુશું પંથ ખેડે ; માનવી ચાહ્ય એ સિંધુ એળંગવા, માનવી છે રહ્યો અન્ય ડેઃ પૂગવા આખરે પ્રભુકિનારે; જીવનને સિંધુ નિશદિન ઉછાળા ભરે, તે ડરે તે જવા પેલી પારે. સિંધુ આ પંડા ભરતરંગ ચડે ત્યાં ભૂલે માનવી પાર પેલી ; સિંધુના નાદમાં, ઊર્મિવિખવાદમાં, દૃષ્ટિ ઉન્માદમાં રહે જ ખેલી ; સાદ સામા કિનારાથી આવતા સંભળાતા પડે અંધ ધીરે : જીવન પોતે જ શું પ્રભુવિરેાધી હશે ? માનવી પૂગશે કે દિ તીરે ? અન તત્વની સાંકળી ૧૯૮ ખંડ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

48/50

અનંતત્વની સાંક્ળી
૧૯૮