આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૮૩
જે અનંતત્વની સાંકળીમાં ગૂંચ્યું,
તે જ સાંપ્રત અહીં માનવીનું ;
સાંકળીની કડી એક જીવને જડી,
તે કડીમાં રહે છવન ભીનું ;
વંતભર પાટ છે એ કડીને અહીં,
માનવીજીવન છે એક બિંદુ :
એટલું બિંદુ પેાતાનું કહી માનવી
જાય ભરવા અનંતત્વસિંધુ !
થાય
સાંપ્રત
બધું ભૂત ધીરે ધીરે,
તે દિસે જીવન સરતું જતું ત્યાં ;
કવચેા ઊતરતાં જતાં જીવનથી,
જીવન ભૂલે કદી શું હતું ત્યાં !
ગયું તે રહ્યું છે અનંતત્વમાં,
હજી આવશે તે ય રહેશે ;
સાંકળી પણ દિસે નિત્ય સરતી જતી,
તે જીવન સરી જતું સાથ વહેશે.
કૈંક
જે
ખંડ ર
અન તત્વની સાંકળા
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
49/50
અનંતત્વની સાંક્ળી
૧૯૯