આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૬


કાળઅંધારમાં સાંકળી રહી વણાતી ; કીટ, પશુ, પંખી તે માનવી ઊપજતાં સાંકળી અણુતૂટી રહી ગૂંથાતી ; કાળઅંધારમાં કંઈક કડીએ પડી, માનવી જેય નહિ જોય આજે ; વર્ષ ક્રોડા સુધી જીવનની જીવનનું ભાન ધીમે ધીમે ખૂલતાં એકતા સાંકળીની વિરાજે. પ્રકૃતિનાં નીચમાં નીચ રૂપા થકી જીવન કેવું રહ્યું. આ ઘડાતું! દર વિષે તે ગુફામાં જગત જાણતું, તે જીવન આજ ચેામેર ધાતું ; ભાન આ જેમ પ્રતિદિન વધે, જીવનનું તેમ આ વિશ્વ જીવનની અન તત્વની સાંકળી, ખંડ પ્રગતિમાં જેમ માનવ વધ્યા, તેમનરને નરેાત્તમ ન થાશે? ૨૨ પણ વધુ વિકાસે ; Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

2/50

અનંતત્વની સાંક્ળી
૨૦૨