આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 છે ખંડ ૧ દર્શનિકા ( ઝૂલણા છંદ ) આજ આકાશમાં કનક રેલે બધે, પ્રકૃતિ તે ઝીલવા સર્વ ઊઠે ; જઈ પડયું શામળું પિજી પાતાળમાં, તિમિરભર યામિની જાય પૂઠે ; ઝળહળે જોત જ્યાં ધબલ કરોધમાં, ગગનમાં અમને ત્યાં કેમ દેખું ? ભીંજતી આંખડી બીડતી પાંખડી, રાતદિનમાં કશે ભેદ લેખું ? કોટિ બ્રહ્માંડનાં ફેટિ રૂપે રહ્યાં, ચક્રમાં ચક્ર ચિરકાળ ફરતાં ; રાત હૈ, દિવસ છે, તેજ અંધાર છે, સર્વ સમદષ્ટિમાં એક સરતાં ; સુખ ન માગ્યું કદી, દુખ ન જાણ્યું કદી, માત્ર સાક્ષી બની સર્વ ભાળે, તે મહાત્માતણે ચરણ મુજ શીશ હો ! શરણું સુખદુઃખને ભેદ ટાળે. સૃષ્ટિની અસ્થિરતા પ