આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૮૭


જેમ નાટક વિષે હેાય અંકો ઘણા, કૈંક દશ્યા અને અંક સાથે મળી પૂર્ણ તે થાય નાટ્યકારે પ્રથમ જેમ નાટક રચ્યું, તેમ રહે દસ્ય બહુ અંક અંકે, તેમ ભજવાતું તે જાય તખ્ત; કાળ હૈ। દિવસ કે વર્ષ કે યુગતણેા, તાય ભજવાય તે એક વખ્તે. નાટક નિઃશંકે ; કમ દૃશ્ય એક જ હાય શું ગયું પૂર્વમાં, શું હશે ઉત્તરે, અનંતત્વની સાંકળી કદી જોઇને ક્રાણુ કહે, નાટક બધું એમ કેવું ? વિશ્વનાટક બધું એમ આ દૃશ્ય આ આપણું સમજાય કદી એક આ દૃશ્યથી પૂર્ણ આ વિશ્વનું તત્ત્વ એમાં ? એક એ દશ્યથી કેમ લહેવું ? ચાલતું, એક તેમાં: ખંડ ૬ ૨૦૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

3/50

અનંતત્વની સાંક્ળી
૨૦૩