આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૭


ક્રમ કહે કાઈ, મારી જ કેમ કહે કાઈ, સર્વના દીપમાં જ્યેાતિ જળતી રહી, સર્વની પેાતી આશ મેટી? નહિ ઊગે ઝાડ શ્રદ્ધાતણાં જગતમાં, કે ફળો તેડી સૌ જોય ચાખી ; જગતમાં સ્વાદ પણ સર્વના છે. જુદા, સર્વની ભિન્ન રસવૃત્તિ રાખી. સર્વ એક શ્રદ્ધા દિસે વ્યર્થ તે નાસ્તિશી, સર્વ શ્રદ્ધા દિસે તેમ સાચી ; દર્પણતણા ટૂંકડા સૌ પડ્યા, સર્વ નિજ ટૂકડે જેય રાચી ; આ એક છાયું ખધે, આકાશ પૃથ્વી આખી ન તે એક દેખે ઃ કહીંક રહે ખુલ્લું તે કહીંક રહે વાદળાં ; નિજ શિરે જોય તેવું જ લેખે ! સર્વ '! હું અનંતત્વની સાંકળ ૨૧૩ શ્રદ્ધા ખરી, તારી જ ખેાટી? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

13/50

અનંતત્વની સાંક્ળી
૨૧૩