આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૦


વિશ્વને ભાવ તાઃ કણે ઊભરે, પૃથ્વીને સૂર્યના ભાવ જ્યંતિ:શિખામાં; ભાવ પથરાય લીલા વિષે, સિંધુના ભાવ વાળવિભામાં ; મેધના ભાવ છે. વીજચમકારમાં, વૃક્ષને ભાવ છે ફૂલતણુખે : જગતમાં સર્વના ભાવતણખા ઊડે, સર્વની દૃષ્ટિ કંઈ ઊર્ધ્વ ઝંખે. વિશ્વમાં હોય અંધાર તેા છે। રહ્યો, સૂર્યમાં છે। રહી તીવ્ર વાળા ; છે રહ્યાં કળણુ કર્દમ અધે, સિંધુમાં પૃથ્વીમાં ભયઉછાળા; રહ્યા મેશ્વમાં । રહી વિકૃતિમય શ્યામતા, વૃક્ષમાં છે। રહી અચર જતા રહ્યા માનવીમાં ય બહુ દોષ, પણ પરમ પ્રભુભાવ શા ઉર ઊપડતા ! અન તત્વની સાંકળી ખંડ ૨૧૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

16/50

અનંતત્વની સાંક્ળી
૨૧૬