આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૧


પ્રભુતણી આશિષ વરસતી રહે સદા વિશ્વ પર તેના અમૃત જેવી ; જેતુની જેટલી ખુલ્લી બારી હશે, આત્મ ઝીલશે તેટલી તેવુ તેવી ; પરમાત્મને યેાગ એ ખારીમાં, નિત્ય પરમાત્મ જોતા રહે ત્યાં ; આત્મ જો બારી એ નોંડુ ઉધાડી શકે, તે। પછી પામશે યાગ એ ક્યાં? ખંડ ૬ તાય એ ખારી પર મેધની ધારશી પ્રભુતણી આશિષા નિત્ય પડતી : ખાલ તું, ખેાલ તું, એમ કંઈ ખેાલતી, ત્યાં ટંકારા કરી રહે તતડતી ; ફાટ ખાઈ ગયા આગળા તાડરો, ન તત્વની સાંકળી, તિમિરમાં રાચતા માનવી નિરખો ખારી જવ ખાલી ત્યાં નજર કરશે, અમૃત પ્રભુનાં કશાં સભર વસે ! ૨૧૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

અનંતત્વની સાંક્ળી
૨૧૭