આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૨


માનવીજીવનનાં ત્રાજવાં જગતમાં સતત રહે ડાલતાં તાલ કરતાં, નહિં જ સ્થિરતા નહિ જ ઘડીક ત્રાજવું જાય પાછું ઉપર ત્યાં ચડી, તે પડે હૃદયની આશ જૂફી. પલક પામતાં કાઈ દિન, આરામમાં કામ કરતાં ; આનંદનું વાજવું ઊતરતું, જોઈ ભરવા જતા મનુજ મૂઠી ; અન તત્વની સાંકળી ખ’ડ ૬ વિધિતણા હાથ એ ત્રાજવાં ધરી રહ્યો, ત્રાજવાં નહિ જ સમતલ રહેતાં : સતત આનંદ ને શેકનાં ડાલને નવનવું વિધિતણે હાથ દેતાં; નહિ ભલાને મળે સતત આનંદ, કે હિનૂરાને સદા શેકહિસ્સા : જીવન જોખાય કૅ માનવી, શું હશે ? કેમ સમાય એ અજય કિસ્સા ? ૨૧૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

18/50

અનંતત્વની સાંક્ળી
૨૧૮