આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૪


સ્થૂળવાદી જંગે કૈંક વિજ્ઞાનીએ મૃત્યુથી પાર નવ કંઈ જ દેખે : દેહનાં સર્વ પરમાણુએ જઈ પછી પંચભૂતે ભળે, એમ લેખે ; જે રસાયનથી શક્તિ ઉત્પન્ન થઈ, તે વિલય પામતાં શક્તિ તૂટે ; આ પ્રકૃતિના યંત્રનું પૂતળું ભાંગતાં યંત્રની યુક્તિ . પરમ ખંડ બુદ્ધિતા સર્વને કહે મરી જ઼ીટવા,

મૃત્યુતા અંત છે સૌ ક્રિયાને બુદ્ધિની પાર નવ મુહિં દેખી શકે, મુદ્ધિ બંધાય બાંધી વિધાને ; પણ કરે પળપળે ઊભરતા સ્નેહ આ જીવનને જીવનની પાર જોતા ; સ્વગ્ન ને કલ્પના કરી પાંખે ઊડી મૃત્યુની પાર્નિજ આશ ાતા ! અને તત્વની સાંકળી, ૨૨૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

20/50

અનંતત્વની સાંક્ળી
૨૨૦