આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૨૦૯
માનવીરૂપ જેવું દસે આજ એ,
તેઢુ અંતિમ નથી રૂપ એનું ;
જે મહામાનવીજીવન છે ભાવિમાં,
આજ
ચંદ્રા
વિશ્વને
આવતાં
ખંડ
અન તત્વની સાંકળી
બાળપણુ આજ દેખાય તેનું ;
એ નવનવે રમકડ રાચતા,
ભાંગતા ફાડા ાય રાતા ;
કનકવા બ્યામમાં ચગવવા
રાજ માગી, રડી આંસુ લા'તા !
નિયમ છે વિશ્વની
પ્રગતિને,
ત્યાં જીવન સર્વ છે પ્રગતિપંથે ;
ઊતરતાં સિંધુમેા તટે
ભરી રહે સિંધુની
ભરતી અંતે ;
જીવનસરવર વિષે બુદ્ધિબળ જે પડ્યું,
વર્તુલા જાય તેનાં વિકસતાં :
શું થશે માનવીજીવન એ ભાવિમાં ?
સ્વમ શાં શાં સરે નયન હસતાં !
૨૨૫
Gathdhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
25/50
અનંતત્વની સાંક્ળી
૨૨૫