આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૧૬
આ બધાં રૂપ તે દૃશ્ય દેખાય તે
નવનવાં
પંચતત્ત્વાતી એ કળા કારમી
માત્ર પ્રતિપળ વિવિધ ધાટ રાજે;
તત્ત્વમિશ્રણ કરી એમ એ
નવનવી રીતથી આંખ આંજે;
જોઇને
મૂળ તે વસ્તુ
વિશ્વચૈતન્યને ચૈાગ
માનવીયુદ્ધિ થાકે ;
નહિ કાઈ ોઈ શકે,
માનવી વ્યર્થ નિજ તીર તાર્ક.
ખંડ ૭
સર્વએ રૂપ તે દૃશ્યની પાર ત્યાં
મૂળ એ પ્રકૃતિ રહી છે છુપાઈ
ઘાટ વિવિધ રૂપે છાય એ પ્રકૃતિની
નિત્ય રહે ઊડતી દૃષ્ટિ છાઈ ;
એ બધી વિવિધ છાયા વિષે જીવીએ
આપણે પણ જગે છાય જેવા ;
છાય એ તૂટતાં ઘાટ છૂટી પડે,
તે થશે આપશુા ફાટ દેવા !
૨૩૫
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
35/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૩૫