આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૬


આરસીમાં પડ્યું સૂર્યનું બિંબ, તે સૂર્યને આરસીમાં બતાવે; સિંધુમાં, સરિતમાં, ફૂપમાં પણ પડી ઝિંખ એ સૂર્યને ત્યાં ઝુલાવે ; અગણ્યા તારલારૂપ સૂર્યા વિષે બ્રહ્મનું બિંબ બ્રહ્માંડ ધારે : નાચનું બિંબ આ સૂર્યદર્પણ પડી નાથનું તેજ જગમાં પ્રસારે. નાયનાં બિંબ એ છે જ જ્યાં ત્યાં પડ્યાં, તેય નહિ માનવી શીદ }ખે ? સમમાં, સ્થૂળમાં, ફૂલમાં, ધૂળમાં, લાખ રૂપે પડ્યાં છે સુરેખે; માનવીયમાં પણ પડ્યું ભિમ ઍ, તે જ એ હૃદયમાં પ્રશ્ન પૂરે : આ કશું, તે કશું; શું હતું, શું હશે એમ ફેલાયર દૂર દૂર ! વિશ્વચૈતન્યને યાગ ખંડ ૭ ૨૪૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

45/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૫