આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૮


સ્થૂળ માટીનાં શુદ્ધ આનંદ તે પ્રકૃતિની પાર છે, ચંદ્રની પળપળે ૨૩૮ આ દેહ તે સ્થૂળ પંચંદ્રિયા શુદ્ધ આનંદ કે ક્યાંથી ઊઠે? કળણુ । સર્વને ગાડશે આસ્તિકાને વળી નાસ્તિકાને ; તે પછી શુદ્ધ આનંદ એ શોધવા થાય શુદ્ધ તે મળે પ્રકૃતિના ભાગમાં ક્યાં ? ચાંદની જે સુધા વરસતી, તે નથી ચંદ્રની માર્ટીમાં ત્યાં ! શું જશે। માટીની વ્યર્થ વાટે ? ઊતું એ માટીનું પૂતળું ખેલતું જંતુના ભાગ માટે ; આનંદની આંખ ત્યાં અંધ, તે નહિ જડે કાઈ સોંર્ય હાથે આનંદ છે શુદ્ધ ઉરસ્નેહમાં, જે વસે અમર ચૈતન્ય સાથે. વિશ્વચૈતન્યને ચાગ ખરું છ ૨૪૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

47/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૭