આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૩
એકમાંથી અનેક જ
૨૩૩
વિશ્વચૈતન્યને યોગ
ખંડ ૭
થયા
જગતમાં,
તે! પછી સર્વ ક્યમ એક થાશે ?
એકમાંથી બધા આંકડા થાય. પણ
મૂલ્ય સૌનાં જુદાં કે ગણાશે ;
મૂળ એકમ વસે છે બધી વ્યક્તિમાં,
તેાય એ વ્યક્તિ છે ભિન્ન સધળી ;
માનવીએ જવું મૂલ્યની પ્રગતિમાં,
કે હુડી ગતિ ફરી લેવી અવળી ?
જે એકમ રહ્યું મધ્યબિંદુ વિષે
તે જ એકમ પરિધમાં પ્રસરતું,
મધ્યબિંદુ પ્રસરતાં પરિઘમાં મળી
તે મહાબિંદુ ત્યાં એક ડરતું ;
વ્યક્તિનું મૂલ્ય વધતું પરિધ પ્રતિ જતું,
તેાય નહિં બિંદુથી તેવુ તૂટે :
પ્રગતિમાં એમ આગળ જતા,
માનવી
નહિં જ
એ એકથી ક્યાંહીં છૂટે.
૨પર
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
2/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૨