આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૩૪
એકમાંથી વહે અણુગણ્યાં
જીવનનું મૂળ એ એકમાં છે રહ્યું,
જીવનરસ મેળવે સર્વ ત્યાંથી ;
કિરણ એ જાય આધે ગમે તેટલું,
તાય એ એકનું અંગ રહેતું;
કિરણ દેખી શકે નહિ જ નિજ મૂળને,
તાય નિજ મૂળનું તેજ લેતું.
કિરણ, તે
સર્વ પોષાય એ એકમાંથી ;
માનવીની બધી આ અહંભાવના
એ
વિશ્વચૈતન્યને ચેાગ
‘હું’ અને ‘ મારું’ છે મૂળ જે એકનું,
તે થયું સર્વનું કિરતમાં ;
‘હું 'તણું ભાન એ કિરણમાં ખૂલતાં,
‘ હું 'તણું ‘ હું’ પછી તે શેાધે :
‘ મહા હું' રહે કિરણના ‘હું’ વિષે,
તે જ ‘ હું’ મૂળનેા પંથ રાધે.
ખડ હ
કિરણ પૂરતી ભલે રહે જગતમાં :
૨૫૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
3/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૫૩