આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૪૩
વિશ્વચૈતન્યને એક તણખેા પડી
આપણી
વિશ્વચૈતન્ય પ્રભુ
૪૩
ખની ઠેસ
માટીમાં ક્ષે।ભ ભરતા ;
આપણી પાસ છે,
તે જ એ માટીનું હેમ
ખાતી પડે તે
વિશ્વચૈતન્યને મેગ
કરતે ;
થકી
લાખ
ચાટ એ છે જ
સારા ;
માટીનું મૂલ્ય નહિ થાય તણખા વિના,
એક વિષ્ણુ સર્વના રહે ઉધારા !
ખ‘ડ ૭
એક તણ્ખા વગર માટી જે જે પડી,
તે બધી છે પડી શુષ્ક રેતી ;
નહિ જડે રસ કશા તે થકી કાતે,
નહિ ઊગે વૃક્ષ, નહિ થાય ખેતી ;
જીવનલીલા બધી ફૂટતી ક્ષેાભમાં,
એક તણખા થકી પ્રૌઢિ પામી ;
વિશ્વચૈતન્ય પ્રભુની ફરે સ્વારી, ત્યાં
ક્ષેાલ છે માટી કેરી સલામી !
૨૬૨
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
12/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૨