આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૬


વિશ્વચૈતન્ય જે સર્વ જીવતે રહ્યું, તે જ સૌ જીવનને ગુપ્ત પ્રેરે ; પ્રાણીએ સર્વ એપ્રેરણા પામતાં સહજ ભાવે અગર સજીવ પેરે ; કલ્પના જ્યાં નથી ખીલી, ત્યાં સર્વ પશુ કરે સહજભાવે; માનવીમાં ખીલી કલ્પના જેટલી, માનવીય છે સૌ કવિત્વે ભર્યા એ જ ચૈતન્યની પ્રેરણાથી ; ચૈતન્યથી ૩૫નાવેભવે અધિક આછાં ઝળે દ્રિવ્યતાથી ; ચૈતન્યએ ઊતર્યું વ્યક્તિમાં, રૂપ તેવું થયું ચૈતન્ય તે એ માનવીકરી છે કામધેનુ ! એ જ જેવું એ જ તેટલી પ્રેરણા ભવ્ય આવે ! વિશ્વચૈતન્યને ચેગ ખડ હ ભિન્ન તેનું ; કવિત્વ જ ખરી ૨૬૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

15/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૫