આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૮


વિશ્વચૈતન્યની મૂર્તકવિતા સમું રહે સકળ વિશ્વ અદ્ભુત જે મહાકાવ્યકર્તા રચેવિશ્વ એ, એ જ કલ્પનાઘૃક્ષ જે માનવીમાં ખીલે, તે પ્રભા એ જ સર્વ તેનું જ સર્જન સુહાતું ; ચૈતન્યની પ્રેરણાથી રચે કવિજને નવનવી સૃષ્ટિ નિજની ; રચાતું ; નવલએ સૃષ્ટિસર્જનતણી કલ્પના નવ ઊઠે સ્થૂળ પંચેંદ્રિયાથી ; જ્ઞાન જે માનવીએ જગે મેળવ્યું, ચૈતન્યબીજની. તેથી અદકું ન કહેવાય કાથી ; જાણીતા મુલકમાં જ્યમ પ્રવાસે જતાં વિશ્વચૈતન્યને ચેાગ [< s ૨૬૭ કા અજાણ્યા મુલક નહિ જશોધે ઃ નવલસર્જનતણી કલ્પનાને ય એ ઇંદ્રિયા પાર ચૈતન્ય મેધે ! છે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

17/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૭