આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૫૦
ગાઉ ક્રોડા ઘૂમે દૂર આ ગ્રહે બધા,
માનવીજીવનશું તેાય
ભળતા ;
વિશ્વને
નિયમ સર્વત્ર રહે
પ્રસરતા,
તે।ગ્રહામાનવી
સાથ મળતા ;
નહિગ્રહાદારવે માનવીભાગ્યને,
દારના। રહ્યો નિયમ મૂળે ;
નિયમની કૂંચી જો માનવીને મળે,
જીવન સમજાય ત્યાં મુઠ્ઠી ધૂળે!
અમુક કાળે
તે।
નિયમ એ માનવીને મળ્યા, તેથી શું
દેશનું ભાગ્ય છે બરફવેશે ?
માનવી વ્યર્થ શંકા અવજ્ઞા તજી
નિયમને શોધતાં આંખ ખાલે ;
વિશ્વચૈતન્યને ચાગ
ખરફ જો હિમાલય પડે,
પડે મેત્ર પણ અમુક દેશે :
ઘુવડ. આંખને બંધ કરતાં કદી
સૂર્યની શક્તિને ક્રમ તાલે ?
ખડ ૭
૨૬૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
19/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૬૯