આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૬૧
પોતાનું ‘હું’ માનવીમાં રહ્યું,
તે ‘મહા હું'તણું કિરણ નાનું ;
એ કિરણ નિજ કાર્યશક્તિ ભૂલે,
ચપળ ચૈતન્ય રહે શિથિલ શાનું ?
‘મહા હું' વણી છે રહ્યું જાળને,
દારી ખેચાતી રહે તેની ‘હું’થી ;
‘હું’ ‘મહા હું’ અને જાળવણતર બધાં
વિશ્વ આ છે રહ્યાં એમ ગૂંથી !
જેડ
કેમ
જ્યાં પડે ગાંઠ એ જાળવતરતણેા,
ત્યાં ઠરી જાય
વ્યક્તિત્વ એવું ;
સર્વ‘હું' એમ ભળતાં ‘મહા હું’ વિષે
બળથી હાય ભિન્નત્વ કૅનું ?
કર્મ સાથે પરાક્રમ ગૂંથાઈ રહ્યું,
દેારીના વળ રહ્યા દેરી સાથે :
માનવી કેસ વળ છેડવીને કહે,
મેં
કીધું કે થયું કષઁહાથે ?
વિશ્વચૈતન્યને યાગ
ખંડ ૭
૨૮૦
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
30/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૮૦