આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા આ । બધું છે ઘડીવારનું, ક્ષણિક ખીલી જવું છે સુકાઈ : પત્રને પુષ્પ મઋતુતાં જેમ સૌ ઊગી ઝળાને ખરે ઘડી છવાઈ; પલકભર ખાળનું હાસ્ય મુખ પર સરે, પલકભર ઈંદ્રધનુ સેાલવ્યેામે ; આ પલક ઝાકળતણું બિંદુ છે, પલક પલકી ઊડી જાય ધામે. વન જવન વાદળાં આવીને જાય આકાશમાં, છાય સરિતા ઉપર જાય સરતી ; સતત મેનૂં ઊઠી ઊછળી સિંધુનાં જાય ભાંગી ભરી તીર ભરતી ; ખરી જતાં પિચ્છ સંધ્યા ઉષાનાં નભે, તૂટતી વીજળી પાંખ પક્ષી : પક્ષીનાં વૃંશું, યૌવનાનંદ, જીવન આવી ઊડી જાય ઝલકી ! સૃષ્ટિની અસ્થિરતા ખ' ૧ ૧૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 13/50