આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૬૬


આપણા આત્મનું કેંદ્ર જ્યાં ત્યાં જ આંતરજીવન ઊર્મિનું સત્ત્વ ખાળી શકે, તે પછી આપણે સિંધુના સત્ત્વ માટે ન પૂછે ; હૃદય જે નિત્ય ઢાકા પડે, છે જ તેવા અનંતવહેંચે ; આપણાંએ જ સ્પંદન વિષે કમ તા એ અનંત-વસ્પંદન ન લહીએ ? શાધીએ, વિશ્વનું છે ; વિશ્વચૈતન્યને યોગ આત્મનું કેંદ્ર એ આપણું ઘર ખરું, એ જ વિશ્રામરુ સૌનું અંતે ; જીવનનાં યુથી થાકી પરવારી ત્યાં આખરે આવવા સર્વ ચિંતે ; અહીં જ આરામ છે, શાંતિ સુખધામ છે, અહીં જ આનંદ છે શુદ્ધ સાચા ; જીવનની પૂર્ણતા જીવન એ માણશે, છે ફૂટે કાયનેા કુંભ કાચા ! ૨૮૫ ખડે છ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

35/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૮૫