આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૭૭
અંતરનયન ખૂલશે જ્યાં રે,
ઇંગતી
ત્યાં પછી નવ કશું દૂર રહેશે ;
ક્ષિતિજ પાંખ નિજ ખાલશે,
બ્યામ છેડા ફરી છેાડી લેશે ;
ચંદ્ર તે સૂર્યને તારલા સર્વ આ
અજબ
નયન
સર્વને
ખંડ ૭
વિશ્વચૈતન્યને મેગ
ત્યાં ન છૂટા છૂટા દીપ લાવે;
અર્ક જ્યાં એકરૂપે વચ્ચે,
ત્યાં કશી ભિન્નતાએ ભમાવે ?
વિશ્વચેતન્ય ઊંડે ઊંડે અંતરે
હૃધ્યની
છે છુપાઈ રહ્યું ગૂઢ કેવું;
ખાણ ખાદી ખણી ઊતરશે,
તે જ ત્યાં પામશે રત્ન એવું !
જળ વિષે નયન નહિ સહજમાં ખૂલશે,
પણ પછી ખૂલતાં સૌ જણાશે ;
તેમ અંતર્નયન ખંતથી ખેાલતાં
હૃધ્યતળ ભેદ ત્યાં અજબ પાશે !
૨૯૬
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
46/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૯૬