આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૮૦
પંચ જ્ઞાનક્રિયા, પંચ કર્યું ક્રિયા,
પણ
રહ્યું પર પરમ જ્ઞાન ચૈતન્યનું,
તે મળે ગુપ્ત સખ્તક્રિયાથી ;
સપ્તમણિ જે ગૂંથ્યા,
દિકેંદ્રિયે। એ છુપાવે;
પંથ છે કારમાં,
એ જ ક્રિશ્ચંદ્રિય તે ખુલાવે.
સર્વ આ સ્થૂળ વ્યવહાર જોતી ;
છે. પ્રભાદેારમાં
તે જ
પરમ ચૈતન્યના
સમ્ર દિવ્યક્રિયા
એહુ ધીમે ધીમે
ખીલતી જાય જ્યમ ભવ્ય પંથે,
જીવનનું વૃક્ષ ત્યાં કલ્પવૃક્ષે ફળે,
તે ત્રિવિધ કાલનું જ્ઞાન ગ્રંથે ;
તત્ત્વને પામતાં છાયઃ અમૃતત્વમાં,
થાય ઉર ખેાલતાં જગતરાયા :
સાય કરી અણીથી પડે વેધ તા
પેસશે સાયની આખી કાયા !
વિશ્વચૈતન્યને ચેાગ
ખડક
૨૯૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
49/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૯૯