આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૨૮૧


જીવન માયા સમું છે, થયું તેથી શું ? શું થયું જીવન છે સ્વગ્ન જેવું ? મૃગજળ સમું ? જીવન એવું ? શું શું જીવન કે વ્યર્થ જીવન અગર આભાસ એ છે જ : એ સત્ય વત જીવન જીવનાર શું નહેાય સાચે ? જીવન છે સત્ય ચૈતન્ય આ જગતનું, હાય કાયા ભલે કુંભ કાચા ! ખડ ૮ કુંભ એ ભાંગતાં ઘાટ પણ ભાંગશે, તદપિ નહિ કુંભની મૂળ માટી ; છે કળાસ્મરણ કુંભારના મગજમાં, તે સજીવન કરે વારિ છાંટી ; જે છે મળ્યું તે પડે જીવવું, વ્યર્થ મલ્યે ન તે વ્યર્થ થાશે : જીવનનું વ્ય કયમ ભૂલવું ? પવનસુસવાટ દેખાય નહિ, તેાય તે ફૂંકતા કૈકને તાણી જાશે ! ૩૦૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

3/50

જીવનનું કર્તવ્ય
૩૦૩