આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૦૬
ક્રમ
આ વિશ્વમાં
જેથી એ
દેશ તે કાળ તૈ
જ્યાં પડ્યું
કેમ ક્રોડા ખીજા જવ વચ્ચે રહી,
મહીં કરે. આપણે જીવ વૃદ્ધિ ?
જીવવું શી અમીરી ભરી, કે વધે
આપણી તે જગતની સમૃદ્ધિ ?
જીવનની સાંઝ જ્યારે અહીં આવશે,
જીવન ત્યારે જીએ વિશ્વ કેવું ?
જીવનના રંગ પ્રસરી જગત શાભરશે
૨૮૪
જીવનને ગાળવું,
જીવન સાફલ્ય પામે ;
ખાસ સંજોગમાં,
જીવન ત્યાં જાય હામે ?
કૅમસંધ્યાતણાવ્યેામ જેવું?
આ જીવન જીતી જવું. આખરે
દિવ્ય આનંદથી મૃત્યુકરમાં-
વિશ્વના જીવનને જીવન જે ખીલવે,
જીવન રહે જીવતું વિશ્વભરમાં !
કમ
જીવનનું કત્ત વ્ય
ખંડ ૮
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
6/50
જીવનનું કર્તવ્ય
૩૦૬