આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૨૮૫
જ્યાં ઊગ્યું જીવન ત્યાં ખીલવવું તેહને,
એ જ છે સર્વની ફરજ સાચી ;
જીવનની ચૂંટણી કાણુ જીવે કીધી,
કે રહે મનગમી રીત રાચી ?
જાતિ, કુળ, સ્થાન, સંજોગ । કાળમાં
જીવનને
જાતિ,
કુળ, સ્થાન, સંશ્લેગ કૅ કાળથી
બદ્ધ છે સર્વની જીવનલીલા,
માનવી તેાય નિજ મુદ્ધિબળથી બધે
વિચરતા કંઈ કરે બંધ ઢીલા ;
પણ રહ્યાં વૃક્ષ જે ભૂમિ જકડાઇને
તે ય નિજ જીવનકર્ત્તવ્ય પાળે :
ખીલતાં, મારતાં, ઋતુગદા ઝીલતાં,
શું ન ફળથી લચે ડાળડાળે ?
જીવનનું કન્ય
ખડુ ૮
જ્યાં ઊગ્યું જીવન ત્યાં યુક્ત જાણા ;
ખીલવું તે જગત ઝીલવું :
જગતતાણા ઉપર જીવનવાણા !
૩૦૭
Gandhi :Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
7/50
જીવનનું કર્તવ્ય
૩૦૭