આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૦૧


સર્વ ભાસ આનંદ ને સુખતણા જે બધી સ્થૂળતામાંથી ઊઠે, તે બધા ઊડશે ભાગ સૌ ભેગવી, માત્ર કટુતા રહી જાય પૃડે ; દૂધિયા માર આકર્ષતા, ×ીણુના પલકમાં જીવનનું કચ ખડ ૮ પણ તૃષા કે ન તે ભૂખ ફેડે : ફણણી ખુબુદ્દા ફૂટશે, તે હૃદય ઠાલી રહે તેમ કરે. એથી લડવું ભલું જીવનનું યુદ્ધ , ભલા જીવનના ધમપછાડા ; છે ભલા ફ્લેશ સંતાપ તે કલ સૌ, જીવન કસવાતણા વ@અખાડા ! હૈ। ભલે જગત વિકરાળ રાક્ષસ સમું, શક્તિને તેાય ત્યાં વિષમ એ યુદ્ધ લડવું ! સાધતાં શક્તિ પ્રગટે રે, શક્તિથી જીતવું તેમ પડવું. ૩૨૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

જીવનનું કર્તવ્ય
૩૨૩