આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૦૮
શક્તિની તૃપ્તિ ધા
જીવનનું યુદ્ધ ખેલ્યા વિના શાંતિ નહિં,
તે પછી મર્દશું યમ ન ખેલેા?
મેજ પર સ્વારી કરતા જશેા,
કે જશે। દલિત ખાતા ધકેલે ?
મારવામાં દિસે,
સિંધુના
તેમ ધા ઝીલવામાં ય તેવી ;
વીજના ધા ઝીલે ધાતુનેા તાર જે,
તે જ તેને પૂરે ભૂમિ કેવી !
૩૦૮
જીવન
ખંડ ૮
જીવનથી ભાગીને ક્રમ કાયર થશે ?
કાયરે। જીવતાં મૃત્યુ પામે :
જીવન માંધું મળ્યું જોગવી જીવવા,
કેમ તે ખાવું અહીં હીન નામે?
આ જેમ અણુપૂછ્યું આવ્યું અહીં,
જીવન એ તેમ અપૂછ્યું સરશે ઃ
મર્દશું ખેલીને ધન્ય પળવું, અગર
એક વધુ ધૂળઢગ ભૂમિ ભરશે!
જીવનનું કચ્
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
30/50
જીવનનું કર્તવ્ય
૩૩૦