આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૬


ઉચ્ચ કા ભાવના હૃદયમાં રાખવી, સફળ સર્વને સર્વની જીવન પણ ભાવના છે જગતની ; આ વિશ્વ પણ્ ભાવનામાં જીવે, સર્વ ઝીલવા મથે જ્યેાતિ સતની ; ભાવના હૈ। જુદી, જેમ જેના રહે પ્રકૃતિરંગે ; આકાશ વિસ્તીર્ણ છે, સૌ ચગાવે ગમે તે પતંગે ! સર્વને કાજ કા કુસુમકેરી છે ભાવના રંગની, કા કુસુમકેરી લાગે સુગંધે ; કાઈની પાંદડીની કળામાં સે, કાઈની હાય રવિકિરણબંધ : તપેાતાતણી તાનમાં ખીલવું, જીવનનું કચ્ માનવીએ જગે આત્મ નિજ રેડવા રાખવી ભાવના ઉચ્ચ તેવી. ખંડ ૮ પ્રકૃતિ ને જ્યેાતિ નિજ હાય જેવી : ૩૩૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

38/50

જીવનનું કર્તવ્ય
૩૩૮