આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૧૭
જેમ જેની રહે ભાવના જગતમાં,
સર્વને
ભાવના
પૂર્વમાં
તેમ તેને ભલે ખીલવા દ્યો !
સર્વનું સ્વર્ગ વહાલું દિસે,
સર્વતે નિજ રસે ઝીલવા દ્યો!
વિષ્ણુ જગે જીવન આ શૂન્ય છે,
ફળ કશું જેય નહિ જેમ વંધ્યા ;
દિવસરને ઉષા ચાઘ, તે
પશ્ચિમે રાત્રિઉર ચાહ્ય સંધ્યા.
માનવીએ જવું સતત આગળ જગે,
અધિક માટીને કળ પડવું ?
જ્યેાત રાખે। ગમે તેમ પકડી કરે,
તેાય તેને સદા ઉપર ચડવું ;
જ્યાત છે ?
હાય બન્ને છતાં કાણુ વાધે?
ઉચ્ચ કા ભાવના રાખી આગળ જવું,
જ્યેાતને તેા જ મહાજ્યેાત લાધે.
માનવી માટી કૅ માનવી
જીવનનું કન્ય
ખડે ૮
૩૩૯
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
39/50
જીવનનું કર્તવ્ય
૩૩૯