આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૧૮


જીવનની ઉચ્ચતા ધારવા મથી રહા, ઉચ્ચતાથી વધે જીવનર્દિષ્ટ ; ક્ષિતિજ નીચાણમાં લાગતી નિકટ, તે પર્વતે વિસ્તરે અધિક સૃષ્ટિ ; જીવનની ઉચ્ચતા, જીવનની નીચતા, એ જ છે. જીવનના ફેર જગમાં ; નહિ જડે સૃષ્ટિવિસ્તારની ભવ્યતા, જો ન ટાચે જવા શક્તિ ડગમાં ! ખંડ ૮ હાયનીચાણમાં ઢાર ને છાંયડી, ટાચ પર ગરુડતે ધન ગગનના ; છાય નીચાણુમાં સ્વાસ્થ્ય ખીકતણું, ટીચ પર સૂસવાટા પવનના ! જીવનની ઉચ્ચતા કષ્ટથી સાધતાં જીવનમાં ભવ્ય આનંદ ખીલે ઃ તીવ્ર તાફાન જે ઝીલતેા પહાડ, તે સૂર્યનાં કિરણ પણ પ્રથમ ઝીલે ! જીવનનું કન્ય ૩૪૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

40/50

જીવનનું કર્તવ્ય
૩૪૦