આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૨૧
ભૂલનાં
ભૂલનાં
સત્યનું
મૂળિયું
૭૨૧
દ્વારને
બંધ કરશેાન કા,
ભૂલ કરતાં જ અહીં સત્ય જાશે,
બંધ કરતાં તહીં
દ્વારને
જીવનનું કવ્ય
ખંડ ૮
સત્ય પણ બંધ રહીને સખશે ;
મૂળિયું ભૂલમાં છે રહ્યું,
સત્યનું ફૂલ ત્યાંથી જ ફૂટે ;
કાપતાં ફૂલ ક્યાંથી ઊગે ?
સત્યની ભાવના કેમ ઊઠે ?
ભૂલના। । જો આજને ભૂલશે,
તે પછી કાલને કાણુ સ્મરશે ?
ભૂલ્યું ભૂલી જતાં થાય અંધાર, તે
સત્યનાં તેજ ફરી કાણુ ભરશે?
ભૂલની ધૂળમાં સોનું રહે રસળતું,
ભૂલની ખીણમાં રત્ન પાકે :
ભૂલતા સત્યને સહુજ દેખાડશે,
ભૂલ કરનાર યમ સત્ય ઢાંકે?
૩૪૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
43/50
જીવનનું કર્તવ્ય
૩૪૩