આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૪


જગતમાં અલ્પ આ માનવીજીવનનું શું ભલાઈ વિના અન્ય રહેશે ? લક્ષ્મી તે કીર્તિ છે વીજચમકારશી, પલક ઝબકી ફરી ક્લેશ દેશે ; શક્તિ છે મેઘગર્જન સમી સરકતી, સંધ્યાતણા રંગ જેવું : ચલિત જીવન નહિં જ સ્વર્ગની ચલિત જીવનનું ગ રૂપ આ જગતમાં દલિત એસૌ થતું : શું ભલ્લાઈ વિના અન્ય લેવું ? ખંડ ૮ પાસે છે જગત માગતું લેણું, પણ ભલાઈ જ દેણું જગતનું ; ખૂટે વછૂટે, ન લૂટે અવર એ જીનદ્રવ્ય બહુ છે લાંચ ને નરકને ભય તજી, છે ભાને ભલાઈ જ કરવી : આ જીવનમાં ફલિત છે અન્ય શું? જીવનસૌરભથકી સૃષ્ટિ ભરવી. ૩૪૬ અગતનું ; Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

46/50

જીવનનું કર્તવ્ય
૩૪૬