આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૨૭


શાક ને ક્લેશ લીધાદીધા

જીવનતા એાજ પણ કાર્યપ્રદ શા રહ્યો ! મેજ ઘડીઘડી જીવનને દે ખાવી : આ દેહને પ્રથમ ઉપાડતાં જીવનને પંથમાં દે થકાવી ; ઘડીઘડી વ્યાધિ ને વેદના ખાઝતી જવનને કાતરી ખાય ધીરે, વ્યામને વાદળાં બાઝીને જેમ ત્યાં હૃદય તેનું પ્રકટ વીજ ચીરે ! જીવનના શ્રી માવ સેવારે ગુંજારવ જીવનનું કચ્ atten વણું જડ્યાં, કષ્ટ સંતાપ પોતે જગાડ્યા : ખેાજ વહેવા ઉપાડી અધા, જુલમ અન્યાય છે। રહે પછાડ્યા ; વિશ્વમંડળ વિષે સર્વે ગેાળા ઘૂમે, એજ નિજ નિજ ઉપાડી પ્રકાશે ; પૃથ્વી પણ ખેાજ નિજ સૌ ઉપાડી ખીલે, એક શું માનવી હારી ખાશે ? ૩૪૯ ખડ ૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

49/50

જીવનનું કર્તવ્ય
૩૪૯