આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮

૩૩૩


માનવીસિંધુ આ આપણા ઊકળતા હૃદયમાં મારતા રહે ઉછાળા ; વિશ્વવિસ્તૃત કિનારા ઉપર ઊર્મિએ સતત પછડાઈ ભરતી કાળા ; છે કિનારા ઉપર પાળ ફરતી પડી, નહિ હજી સિંધુએ ભેદી શકતા ; પાળને તેડવા મથન માજાં કરે, ાય ત્યાં સિંધુ કૂદી અટકતા. સિંધુનું મથન પામવા એક એ ધ્યેય સર્વ મા વિષે નાદ જેતે ; શું કિનારાતણી પાળ અનભેદ્ય છે? પાળ ચેાપાસ રહે ચાલતું, સત્ય ઉદ્દેશ એને ; માટે પછાડા ભરે, જીવનનું કન્ય ખડે ૮ ફરી ફરી ત્યાં કરા યત્ન ખંતે ! તાડી કદી ધ્યેય એ પામશૅા, સિંધુ ને વિશ્વ બની એક અંતે ! ૩૫૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

5/50

જીવનનું કર્તવ્ય
૩૫૫