આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૩૯
સ્નેહ તે શક્તિની હેાય સમતલતા,
ત્યાં જ છે જીવનની સત્ય સિદ્ધિ;
સ્નેહ વિષ્ણુ જીવન રસએકતા નવ ગ્રહે,
શક્તિ વિષ્ણુ પ્રગતિ
શક્તિ
સૃષ્ટિમાં
જીવનનું યુગલ એ જીવનના પ્રાણુ છે,
તેા જ જીવી વધે સૃષ્ટિ સંધી.
સ્નેહ
સૂર્ય
સ્નેહની છે જ
સ્નેહના વિશ્વય
વિષ્ણુ સ્નેહ છે અઠળ તે પાંગળા,
વિષ્ણુ શક્તિ છે તેમ અંધી ;
સ્નેહ
નહેાય વૃદ્ધિ ;
સૌ વિખેરાઈ પડિયું દિસે
પ્રકટ
ખંડ ૯
ચૈતન્ય જડ દામડામે ;
રસએકતા સર્વમાં,
તે જ અન્યાન્યમાં ભુક્તિ પામે ;
તે શક્તિથી સૃષ્ટિ રહે ચાલતી,
સ્નેહ ધારે અને શક્તિ તારે :
પોષે બધું સ્નેહની જ્યેાતિથી,
તે કસી શક્તિતાપે વધારે !
૩૬૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
13/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૬૩