આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯

૩૪૧


કિરણમાં જે વસે ઝળકતું તેજ, તે ઊતરે મૂળ નિજ ન્યાતિમાંથી ; પકડવા જતાં કિરણને તાડવા કે કિરણ તે તેજ ઊડી જાય ત્યાંથી ; ન્યાતિમાંથી જ છે જ્યેાતિનાં કિરણ, તે કૈાતિ વિણ ક્યાંથી અસ્તિત્વ રાખે ? ઊંડું સરવરતળે જ્યેાતિભર નભ ઝળે, ઝાલવા તેહ કર કાણુ નાખે ? ખંડ ૯ બ્રહ્મસુખ વ્યાપતું સફળ પ્રહ્માંડમાં, પકડાય બ્રહ્માંડમંડે ; જ્યેાતિના કિરશું સુખ દિસે ઝળકતું, પણ પૃથક્ વસ્તુમાં રહે ન પડે; જો રહે સત્ય સુખ સર્વમાં વ્યાપતું, તે જડે તે ન કાઈ વિભાગે ; સ્નેહમાં સુખ ખરું છે વસ્યું, વિશ્વસ્નેહે કદી સુખ ન ત્યાગે. વિશ્વના સ્નેહના વિશ્વધ ૩૬૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

15/50

સ્નેહનો વિશ્વધર્મ
૩૬૫